SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૭ ) સત્યસંવન્ય-( ૮૫ ) ઓધવજી રે મ્હારા આટલા સંદેશા~એ રાગ. શામળિયાનું સખી ? સગપણુ સાચુ, બીજું બધુંચ છેક કાચુ જો; એવા પ્રીતમ સાથે પ્રીતડી કરીને, Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડીયે તે કેમ ? કાંઇ પાછુ જો, શામળિ ૧ આપણી ખખર લે છે તેાયે ન જાણીયે, વાણીથી વેગળાવિરાજ્યા જો એમની સુંદર છબી છબીલી જોઈને, લાખા તે કામદેવ લાયા જા. શામળિ૦ ૨ પળ પળ આવી અને આંખની ખબર લે, આંખડી અને નથી જોતીજો; એવા વ્હાલમ સાથે સગપણુ સાંધ્યું, રાંકડી વિરહ થકી રાતી જો. વાણીમાંહી આવી અને શબ્દ સભળાવે, વાણી નથી એમને ઉચ્ચારતી જો; એવા સનેહીના હામી ઉભી રહી, ઉતારૂં' લાખ દિવ આરતી જો. ુડાના હાર છે ને પ્રાણના આધાર છે, અંતરનું જગમગ જ્યેાતિ જો; માથાના મુગટ સખી ? મેાહન મ્હારા, નાકતણું નિળ મેાતી જો. સ્નેહના સાગર અને દયાના દેવ છે, અમૃત રસ કેરી હેલી જો; For Private And Personal Use Only શામળિ॰ ૩ શામળિ॰ ૪ શામળિ॰ ૫
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy