________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) અન્ય નથી જગમાં તમ સરીખે, જે પ્રભુ મ્હારૂં ત્રાણ કરે;
ભવ બંધન પરિતાપ મટાવી, અનુપમેય કલ્યાણ કરે. ૨ નાથ વરદ હે પ્રભુતપાળ નવ-રાખે ભકિત વિહીન મહને;
વિસ્મરાવી માયાને સ્વામી, કરે ન દુઃખ ક્ષણમાત્ર હને; આ નશ્વર વિષથી વંચિત, સદા કરી દ્યો પ્રભુ? મહને;
નિજ પદ ભકિત અચળ આપીને, અભય કરી ઘો વિભુ સ્તુને; રાખું સદા વિશ્વાસ હૃદયમાં, પ્રેમ ઉદધિમાં સ્નાન કરૂં;
પ્રભુ પદ પ્રેમ તરંગી થઈને, આપતણું ગુણગાન કરૂં. ૩ ભકિત સુધાનું પાન કરાવે, હર્ષિત એમાં સ્નાન તથા;
સમજું ધન્ય સ્વયં હું મુજને, સાદર કરૂં આહ્વાન તથા; આ હૃદય વિહારી સ્વામી, મુજ મન મંદિર વાસ કરે;
હૃદય કુંજમાં વિણ ધ્વનિ કરી, દુષ્ટ ભાવને નાશ કરે; હૃદય સ્થળ પુનીત કરે પ્રભુ, નિજ જનના પરિતાપ હરે;
મેહન હવે વિલંબ કરે નહિ, માયાના સંતાપ હરે. ૪ માયાથી પ્રભુ? મેહિત થઈને જાણી શકયે હું ભેદ નહી,
ભકિત તમારી કરી નહી મહે, ટળે ખલકને ખેદ નહી, દાબી દીધે માયાએ એ, જ્ઞાન શૂન્ય હું થયો પ્રભુ?
ધર્માધમ વિચાર તજીને, ધર્મ હીન હું થયે વિભુ? આવ્યો છું હું શરણ તમારે, જે ફાવે તે હવે કરે;
કિંતુ વિનતિ છે એક એજ કે, ચરણેથી નવ દૂર કરે. ૫ નિર્બળનું બળ પ્રભુ તમે છે, પ્રભુ? પરીક્ષા નાજ કરે;
ગ્યાોગ્ય વિચાર ત્યાગીને, દુખિયાને સ્વીકાર કરે, કરૂં પ્રાણું મન પ્રભુ? સમર્પણ, આપ ચરણમાં સાદર નાથ?
હજે પ્રવૃત્તિ સદા એજ મુજ, બનું કૃપાનું પાત્ર સનાથ?
For Private And Personal Use Only