________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) વિંદનિક ગચ્છ–વસ્તુપાળ અને તેજપાળના સમયમાં સ્તવપક્ષ, દ્વિવંદનિક ગ૭ એ. બે વિદ્યમાન હતા. દ્વિવંદનિક ગચ્છના સ્થાપક આચાર્યો, તેનું મંતવ્ય વગેરે વૃત્તાંત પ્રાપ્ત થયાથી પ્રકાશિત કરવામાં આવશે.
જોટાણામાં એક ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે, . ૧૭૫ વર્ષે માઘ લિ ૨ સોને श्रीओशवंशे लघुसंताने मं० फदा भा० विजलदे पुत्र मं० अजा भार्या पूरी पटोल लटकण सहितेन स्व० श्रे० शांतिनाथबिंब कारापितं.
द्विवन्दनिकगच्छे सिद्धाचार्य प्रतिष्ठितम् देवगुप्तरिभिः ऊजाग्रामवास्तव्य.
જિરાઉલાગચ્છ–બ્રહ્મર્ષિકૃત સુધર્મગ૭ પરીક્ષા પાઈમાં જિરાઉલગચ્છનું નામ પ્રસિદ્ધ છે.
આબુજી પાસે જીરાઉલા ગામમાં જીરાઉ લા પાર્શ્વનાથ છે. આબુજીના આસપાસના પ્ર
For Private and Personal Use Only