________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
સ. ૧૫૭૫ માં આગમગછે મુનિરત્નસૂરિ પદ્મ જ્ઞાનન્દસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ એ પ્રમાણે પદ્માવતીના દેરાસરમાં ધાતુની પ્રતિમાના લેખ છે.
સ્તવપક્ષગચ્છ—વિક્રમ સવત્ ખારની સાલમાં સ્તવપક્ષ ગચ્છ હતા. સ્તવપક્ષ ગચ્છની કાનાથી ઉત્પત્તિ થઈ અને તેમાં કયા કયા આચાર્યો થયા, તેનુ વૃત્તાંત જાણવામાં આવતાં પ્રકાશિત કરવામાં આવશે.
એક પટ્ટાવલિમાં લખ્યુ છે કે–સામપ્રભસૂરિએ ખરતર-સ્તવપક્ષ, આગમિયાપક્ષ, દ્વિવંદ્યનિક, ઉપકેશ, જીરાપલી, નાણાવાલ, નિમજીય ઈત્યાદિ ગચ્છના આચાર્યોની સાક્ષીએ વિ. ૧૨૮૩ માં જગÄદ્રસૂરિને સ્વપટ્ટે સ્થાપ્યા. શ્રીવિજાપુર નગરે દેવભદ્ર, જગચંદ્રે અને શ્રીધ્રુવેન્દ્ર એ ત્રણેએ ચામાસું કર્યું' એમ ક ન્યુરન્સ હેરલ્ડમાં ૧૯૭૨ માં છપાયલી તપાગચ્છની પટ્ટાવલિમાં લખ્યુ છે. તેથી ખારસે પંચાસીની સાલમાં સ્તવપક્ષ વિદ્યમાન હતા, એમ સિદ્ધ થાય છે.
For Private and Personal Use Only