________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) લાખ રજપૂતાને પ્રતિબધી જેન બનાવ્યા. લાખો - જપુતેને જૈનધર્મમાં આપ્યા. જિનદત્તસૂરિજી ચમત્કારી હતા એમ તેમના ચરિત્ર પરથી અવધાય છે. ખરતરગચ્છમાં થએલ જિનકુશલસૂરિ પણ મહા ચમત્કારી હતા એમ તેમના ચરિત્ર પરથી જણાય છે. ખરતરગચ્છમાં અનેક મહાવિદ્વાન આચાર્યો-સાધુઓ થએલા છે અને તેઓએ સેંકડે ગ્રન્થની રચના કરી છે.
ખરતરગચ્છમાં થએલા આચાર્યો જિનદત્તસૂરિ, જિનકુશલસૂરિ, અને જિનવલ્લભસૂરિ, મહાન ગણાય છે. ખરતરગચ્છીય ચારિત્રવધનસૂરિએ રઘુવંશ પર શિષ્યહિતૈષી નામની ટીકા રચી છે. જિનકુશલસૂરિ એ ચૈત્યવંદન કુલકવૃત્તિ નામને ગ્રન્થ બનાવ્યું છે. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૩૮૯ માં થયું હતું. ખરતરગચ્છીય જિનરાજસૂરિએ નૈષધીય કાવ્યપર જિનાજ નામની ટીકા રચી છે તથા તેમના
For Private and Personal Use Only