________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫)
લગતુ વૃત્તાંત એવું છે કે—અભયદેવસૂરિએ પેાતેજ જિનવલ્લભસૂરિને પેાતાની ગાદીપર બેસાડ્યા નહોતા. કારણકે જિનવલ્રભસૂરિ પૂર્વે ચૈત્યવાસીસૂરિના શિષ્ય હતા અને તેથી અભયદેવસૂરિજીએ પાતાની પાટ માટે યોગ્ય જાણ્યા નહાતા. તે પણ પેાતાના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિને કહી ગયા હતા કે-અવસર આવે ત્યારે તમારે જિનવદ્યભસૂરિને પાટે બેસાડવા. એક વખતે જિનવશ્ર્વભસૂરિએ કેટલાક જૈનસિદ્ધાંતાના આધારે એમ ઠરાવ્યુ કે મહાવીરપ્રભુના ગર્ભાપહરણને
કલ્યાણુક માનવું. ખરતરગચ્છની ખરેખરી ઉત્ત્પત્તિ તા જિનદત્તસૂરિથી વિક્રમ સ. ૧૨૦૪ માં થએલી છે. તત્સંબંધી સુમતિગણિએ સ્વરચિત ગણુધરા શતક બૃહદ્દવૃત્તિમાં લખ્યુ છે કે જિનદત્તસૂરિ ઘણા મગરૂર સ્વભાવના હતા. તેમને પુછવામાં આવેલા પ્રશ્નનાના ઉત્તરા મગરૂરીથી ઘણી તીક્ષ્ણ રીતિએ આપતા હતા અને તેથી લાકા તેને ખરતર કડીને ઓલાવતા હતા. જૈનતત્ત્વાશ માં કર્યું પરગચ્છીય
For Private and Personal Use Only