________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) પૃથ્વીચંદ્ર, ચરિત્ર વગેરે ગ્રન્થ રહ્યા છે. તે વિ.સાં. ૧૪૯૧ માં વિદ્યમાન હતા. મહેન્દ્રસૂરિના શિષ્ય-મેક તુંગસૂરિએ સૂરિમંત્ર ક૫સારે દ્વાર ર છે.
સાધપૂર્ણિમાગ૭—વિક્રમસંવત ૧૨૩૬ ની સાલમાં સાઈપૂર્ણિમાગચ્છ પ્રગટ થયે.
એક દિવસ કુમારપાલરાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યને પુછયું કે પુનમીયા ગ૭વાળા - નાગમ પ્રમાણે ચાલે છે કે નહિ ? તે માટે આપણે તેની પાસેથી ખુલાસે માગવે છે, માટે તે ગચ્છના આચાર્યને મારી પાસે બેલાવી લાવ. શ્રી હેમચંદ્રાચાર્ય તે ગછના આચાર્યને તેમની પાસે બોલાવી લાવ્યા. રાજાના પુછવાથી તેમણે આડાઅવળા જવાબ આપ્યા તેથી કુમારપાલરાજાએ પુનમીયાગછના સાધુઓને પિતાના દેશમાંથી દૂર થવા કહ્યું. કુમારપાલ ના મૃત્યુ બાદ પુનમીયાગચ્છના સુમતિસિંહ આચાએ પાટણમાં આવ્યા. તેમને કોઈએ પુછ્યું કે તમે કયા ગચ્છના છે ત્યારે તેમણે કહ્યું કે અમે સાઈપૂર
For Private and Personal Use Only