________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર) જિતસિંહસૂરિ થયા છે. તેમને જન્મ સં. ૧૨૮૩ માં થયું હતું. આ ગ૭માં કલ્યાણસાગરસૂરિ થયા તે વિક્રમ સં. ૧૯૭૬ માં વિદ્યમાન હતા. કીતિવશ્લભગણિ વિ. સં. ૧૫૩૫ માં આ ગચ્છમાં વિદ્યમાન હતા. મેરૂતુંગસૂરિના શિષ્ય જયકીતિસૂરિ થયા. જયદીતિના શિષ્ય શીલરત્નસૂરિ થયા તેમણે મેરૂતુંગસૂરિના રચેલા મેઘત કાવ્યપર વિ. સં. ૧૪૧ માં ટીકા રચેલી છે. સં. ૧૩૭૧ માં સ્વર્ગગમન કરનાર દેવેન્દ્રસિંહસૂરિએ જેન મેઘદૂત વિગેરે ગ્રન્થો રચ્યા છે.
અંચલ ગરછમાં જયસિંહસૂરિના શિષ્ય ધર્મ વિષસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૨૬૩ માં શતપદિકો નામનો ગ્રન્થ રચ્યો છે. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪ માં તે ગ્રન્થપર વિવરણ રચ્યું છે. તેજ ગ્રન્થયારથી મેરૂતુંગસૂરિએ શતપદી સારે દ્વાર ગ્રન્થ રચે છે. ધર્મઘોષસૂરિએ શાકંભરિના રાજા પ્રથમ(પ્રથ)રાજને જેન કર્યો હતે. અંચલગચ્છીય માણિજ્ય સુંદરસૂરિએ મલયસુંદરી ચરિત્ર, યશેધર ચરિત્ર અને
For Private and Personal Use Only