________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) ગમે) ને ચૈત્યવાસીઓ માનતા હતા. હાલ જે લાડિલ ચાણસમા મુજપર વગેરે ઠેકાણે મહાત્માઓ કે જે શ્રાવકેની વંશાવલિ વાંચે છે તેઓ ચૈત્યવાસીએની પરંપરાએ આવેલા છે એમ અવબોધાય છે. જેન રાજાઓ ક્ષત્રિયો વગેરે સર્વ વર્ણના લોકેને ચૈત્યવાસીઓએ જેનધમી બનાવવાની વ્યવસ્થાઓને કરી હતી; એમ કેટલાકના મુખેથી સાંભળવામાં આવે છે. સર્વ વણિમ |
ચૈત્યવાસે નિગમ પ્રભાવક–વીસનગરમાં દીપડામાં શાન્તિનાથ મંદિર સં. ૧૮૨ વર્ષ માचदि १० शुक्रे श्री मा० ज्ञा० वृद्धशाखायां श्रीपत्तनवास्तव्य श्रे० आसामालहिफुसुत दो० गांगा भा० पद्मा द्वितीय हीराइ सुत विमलसि भा० विमलादे सुत श्रीचंदप्रमुखकुटुंबयुतेन क. श्री निगमप्रभावक श्रीआनन्दसागरसूरिभिः प्र० शान्तिनाथ बि.
નાણાવલગચ્છ–શ્રીનાણાવાલગચ્છમાં માન
For Private and Personal Use Only