________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
।। ૐૐ ગમ્ ॥ પ્રસ્તાવના.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગચ્છ મત પ્રમધ પુસ્તકમાં શાસનનાયક ચાવીશમા તીર્થંકર શ્રી વીરપ્રભુ પશ્ચાત્ જે જે ગચ્છ ભેા-મતા ઉત્પન્ન થયા તેની નોંધ લેવામાં આવી છે, તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ ઇતિહાસરસિકોને ઘણું અમેધવાનું મળી શકે તેમ છે.
ગચ્છ મતભેદ થવાનાં આન્તર અને ખાદ્ય અનેક ચરણા હોય છે. કાઇપણ ધર્મ માં કાલાન્તરે સંપ્રદાય મતભેદો પડયા વિના રહેતા નથી. વૈદિક વેદાન્ત ધમાં પણ શકરાચાય સાંખ્ય, મિમાંસક, ભાગવત, શમાનુજ, મવા, વઠ્ઠલી, કબીર, બીજપથ, નાનક, શીખપથ, સ્વામીનારાયણ, રાધાપથ વગેરે અનેક મતભેદો પડેલા છે કે જેનું વર્ણન કરતાં મહાન ગ્રન્થ થઇ જાય. ઔદ્ધ ધર્મમાં પણ શૂન્યવાદ, વિજ્ઞાનવાદ, મહાયાન વગેરે અનેક મત પન્થા પડેલા છે તે . હાલ
For Private and Personal Use Only