________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ તે રીતે જાળવી ન શકાયાથી ગ૭ મત સંબંધીચોક્કસ સંવત્ કે મહીને ઘણું માટે આપી શકાયો નથી. તેમ ગ૭ને અનુક્રમ પણ આપી શકાયું નથી પણ આ સંબંધીને પ્રયાસ ચાલુ છે. પ્રભુ પ્રતિમાના લેખો આચાર્યોને સમયકાળ નિર્ણત થવા માટે ઉપયોગી સાધન જણાયું છે અને તે “ધાતુ પ્રતિમાં લેખ સંગ્રહ” નામનો ગ્રન્થ જોવાથી જણાશે. (અ. ગ્રા. પ્ર. મંડલે પ્રગટ કર્યો છે.) . આ ગ્રન્થ વાંચી વિઠાન મુનિરાજે અને ગૃહસ્થ પિતાની તરફની જે કંઈ સુચનાઓ આપવા લાયક છેતે લખી મોકલશે તો મંડળ આભારી થશે. કેમકે નવીન આવૃત્તિ માટે તે ઉપયોગી થઈ પડશે.
આવા ઉપયોગી ગ્રન્થના પ્રકાશાથે માણસા નિવાસી શેઠ. મગનલાલ દીપચંદે રૂા. ૪૦૦ ની તથા તેમના જ ભાગીદાર શેઠ હાલાભાઈ ખીમચંદ મહેસાણુવાળાએ રૂ. ૫૧] ની સહાય આપી છે જે માટે તેઓશ્રીને ધન્યવાદ ઘટે છે. જ્ઞાને ભણાવવા અને જ્ઞાનને પ્રગટ કરવા માટે જેટલી શક્તિ વપરાય તેટલી ઓછીજ છે. હાલમાં પ્રગટ થતા 2 માટે ઉંચા કાગળ અને સારા કામ ઉપરાંત અતિ ઘણા વધેલા ભાવને લઈ ઇચ્છવા કરતાં વધુ કીસ્મત રખાય છે તે પણ પડતર કરતાં ઓછી જ કીસ્મત છે એમ આ ગ્રન્થની ઉપયોગિતા સમજનારા કહી શકશે. મુંબાઈ. ચંપાગલી.
લી. અષાડ સુદિ ૮ મી. સંવત ૧૯૭૩. J અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
For Private and Personal Use Only