________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૨) ગામેગામ અને દેશદેશના ગૃહસ્થ જેનો કયું ખરું? તેના ગુંચવાડામાં પડી જાય અને સાધુવર્ગની આજ્ઞામાં શિથિલતા આવી જાય તેથી સાધુઓ અને આચાર્યોની પડતીનાં બીજ રોપાય અને પુનઃ તેવી દશાના સ્થાને ઈદમ તૃતીયમ ઉભું થાય. તેથી ધર્મની પ્રગતિને નાશ થાય, માટે પરસ્પરમાં સુવ્યવસ્થા રાખવા માટે આ ચાર્ય આજ્ઞા સત્તાને શિરેવંઘ માની તે પ્રમાણે પ્રવૃત્તિ એક સરખી અનેક સાપેક્ષટષ્ટિમાન્યપ્રગતિ શેલીએ આચાર્યની આજ્ઞા મુજબ ઉપદેશક સાધુઓએ ઉપદેશકત્વવ્યવસ્થાથી ઉપદેશ દેવું જોઈએ. જેન કોમે પૂર્વ કરતાં અધુના શું મેળવ્યું? વા બેસું? તેને વ્યાવહારિક વા ધાર્મિક ઈતિહાસજ્ઞાનવડે વિચાર કરવું જોઈએ. જેનેની પૂર્વ ચાલીસ કરેડ લગભગ વસતી હતી. અનેક રાજાઓ અને અનેક દેશનાં રાજ્ય જૈનોના તાબામાં હતા. કડાધિપતિ અનેક જેને હતા. અનેક જૈન વિદ્વાનો જેના કામમાં હતા. બ્રાહણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મ પા
For Private and Personal Use Only