________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯) શ્રાવકની અને શ્રાવિકાઓની પ્રગતિના વિદ્યારે.
૧ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડામાં વહેંચાયેલાં શ્રાવક, શ્રાવિકાઓ, સ્વગચ્છીય સાધુઓ અને સાધ્વીએની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયે બતાવે, તે તે ઉપાયે પ્રમાણે પ્રવર્તવા પ્રયત્નશીલ થવું.
૨ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સ્વધર્મીઓની સંખ્યા વધે એવા ઉપાયને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરૂકુલે વગેરેની સ્થાપના કરીને જેન બાલકને ધર્મસંસ્કાર પૂર્વક ઉત્તમોત્તમ કેળવણું આપવા પ્રયત્ન કરે.
૩ જૈન કેમની સંખ્યાવૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃત્તિને હઠાવવી અને જેના કામની સંખ્યા વધે તથા જેમાં પરસ્પર સં૫, વિશાલષ્ટિ અને પરસ્પર સાહા મળે એવા વિચારે ફેલાવવા પ્રયત્ન કરો.
૪ સ્વચ્છ આચાર્યાદિને તથા મહાસંઘના
For Private and Personal Use Only