________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮) પિતાની ઉન્નતિ થાય એવા વિચારેને ક્રિયામાં મૂકવાને શ્રમણ સંઘની શક્તિને ખીલવવી. જેઓ વર્તમાનમાં પ્રગતિકારક વિચારેને અવલંબતા નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે પ્રવૃત્તિ કરે છે, તેઓ જીવતા છતા મૃતકસમાન છે. વર્તમાનમાં સર્વ પ્રકારના જીવન ઉપાએ જીવવું અને ભવિષ્યમાં જીવનપ્રગતિકારક વ્યવસ્થાઓ રહે, એવા સુધારા પ્રતિ સાધુઓની, સાધ્વીઓની અને સ્વાચાર્યની સાથે પ્રગતિપથમાં વહેવું.
૨૮ પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવું જે જે કાલે જે જે ગ૭ મતભેદ થઈ ગયા, તે તે કાલે તેનું ઉપયોગિત કઈ દષ્ટિએ હતું અને મતભેદ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથક્કરણતા થાય છે તેને વિચાર કર. ગચ્છ કિયામતભેદ ખંડનમંડનમાં મધ્યસ્થ શાન્ત બનવું અને સર્વ જેનેનું ઐકય થાય અને તે ઐકય સદા રહ્યા કરે એ રીતે જમાનાને અનુસરી વિશાલ અને ઐકયદષ્ટિથી પ્રવૃત્તિ કરવી.
For Private and Personal Use Only