________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જેન વેતાંબરમાંથી સં. ૧૫૩૦ માં અમદાવાદમાં લંકામત નીકળે. પશ્ચાત્ તેમાંથી દંઢક અને હાલ તે સ્થાનકવાસી તરીકે ઓળખાય છે. સ્થાનકવાસી ઢંઢીચામાંથી ભીખમજીએ તેરાપંથ કાઢયે. તેની હકીકત આ ગ્રન્થમાં આપવામાં આવી છે. વીર સં. ૬૯ ની સાલમાં વેતાંબર ગ્રન્થોની દષ્ટિએ દિગંબર મત નીકન્ય. દિગંબરામાં જે જે મત પડ્યા, તેનું આ પુસ્તકમાં દિગ્દર્શન કર્યું છે. વેતાંબર અને દિગંબરાનાં હજારે જેને મંદિરે મજુદ છે. હાલ “વેતાંબર અને દિગંબરાની સંખ્યા તેર લાખ અને તેત્રીશહજારના આશરે છે. એક વખત આખા હિંદુસ્થાનમાં જે ધમની સર્વત્ર વજા ફરકતી હતી, અને જે ધર્મમાં એક વઅત ચાલીશ કરોડ મનુષ્ય હતાં તેમાં હાલ તેરલાખ મનુષ્ય છે અને તે પણ સંપીને જૈનેન્નતિનાં કાર્યો કરતા નથી તે કેટલી બધી ખેદની વાત છે. સામાન્ય નિરૂપયેગી મતભેદોને વિસરીને જેનઝેમના ત્રણે ફિરકાએ જેનેન્નતિનાં કાર્યો કરવા જોઈએ. તે
For Private and Personal Use Only