________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર)
વ્યકિત નહિ વર્તશે, તો ચાતુર્વણુ મહાસંઘની પ્રગતિના સ્થાને અવનતિ દેખાશે અને બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્ય અને શુદ્ર વગેરે સર્વ મનુષ્યમાં દેશકાળાનુસાર જૈન ધર્મનું વિશાળ જીવસ્વરૂપ પ્રગટી શકશે નહિ. સર્વ ગોના પરસ્પર સંબંધના અભાવે તેઓમાં અવ્યવસ્થા વધતાં ઈદંતૃતીયમ જાગ્રત થશે. જેઓ શાસ્ત્રોના રહસ્યપૂર્વક દેશકાલાનુસાર સર્વત્ર સર્વ મનુષ્યને સર્વના અધિકારે સદ્વિચારે-સમVશે તેઓ વિશ્વની સપાટી પર ધર્મવડે આગળ વધી શકશે. કેળવાયેલો વર્ગ પ્રાય: સુધારક વિચારોને પક્ષધારક બનશે. ગાના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિધે હતા,તેમનવા કારણે મનુષ્ય અરૂચિયુક્ત થઈ પ્રાચીન અને નવ્યસુધારક પક્ષ એવાં નામેએ મંડલે ઉત્પન્ન કરશે તે સમયે ગચ્છની તકરાર-મતે સંબધી લક્ષ્ય દેવામાં નહિ આવે અને તેની ચર્ચાઓ કાલાંતરે દબાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સંરક્ષક વર્ગ અને નવ્યસુધારક વર્ગ એ બેના ભાવાર્થ વિશિષ્ટ
For Private and Personal Use Only