________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬) યાર થાય. તાત્પયર્થ એ છે કે બે એકડા સંપીને ભેગા થાય તે તેનું અગિયારગણું બળ પ્રવર્તે છે, તેમ જેનાચાર્યો ઉદાર વિચારાચારથી પરસ્પર મળે અને પરસ્પર સંપીને પરસ્પર કાર્યો કરવાની ચેજનાઓ ઘડે, અને તે એજના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓના બહુમતે પસાર થાય, અને તે ધાર્મિક પ્રગતિની જનાઓના કાયદાઓને પ્રભુની પેઠે માન આપી આચર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વર્તે, તે જેનેની પ્રગતિ થાય, અએવ જેનેએ જેનાચાચૅના અધિપતિ પણ નીચે તેવી યોજનાઓ ઘડાવવી જોઈએ. સાધુઓ અને સાધ્વીઓના ઉત્સર્ગ અને અપવાદથી આચાર અને વિચારોના બંધારણે, આગમ અને પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી મળી આવે છે, દેશકાલાનુસારે શ્રીઆનંદવિમલસૂરિના સમયમાં, શ્રીવિજ્યસેનસૂરિના સમયમાં અને શ્રી સત્યવિજયજી પન્યાસના સમયમાં સાધુઓ અને સાધ્વીઓના આ ચારસંબંધી બલરૂપ કેટલાક નિયમો ઘડાયા છે.
For Private and Personal Use Only