________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮)
પ્રભુની આજ્ઞા માની વર્તમાનકાલીન જૈનાચાર્યોના પ્રગતિના ઉપાયોને આચારમાં મૂકવા જેન કેમે કટિબદ્ધ થવું જોઈએ. શ્રીવીરપ્રભુ હવે તેમના શાસનની પ્રગતિ માટે સિદ્ધસ્થાનમાંથી પાછા આવવાના નથી. તેમની આંજ્ઞાઓને અમલમાં મૂકનાર અને જેની પ્રગતિ કરનાર વર્તમાનકાલીન જૈનાચાર્યો છે. વર્તમાન જૈનાચાર્યો સંબંધી એટલે વિચાર કરે જોઈએ કે તેઓ વર્તમાનકાલને અનુસરી જેન કામની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાઓ–ઉપાયે ફરમાવનારા જોઈએ. જેનોમને પશ્ચાત્ પાડે એવા કાયદાઓ ફરમાવનારા ન હોવા જોઈએ. વર્તમાનકાલના આચાર્ય તે શ્રીવરપ્રભુની પાટે છે માટે તેમની આજ્ઞાને વીરપ્રભુની આજ્ઞાવત્ માન આપીને અમલમાં મુકવી જોઈએ. વર્તમાનકાલના આચાર્યોએ પૂર્વાચાર્યોના વિચારોની રક્ષા કરીને વર્તમાનકાલમાં સ્થાપકશૈલીએ પ્રાય: પ્રગતિ કરવી જોઈએ.
ધર્મવ્યવહારનયને પ્રગતિની દષ્ટિએ વર્તમાન
For Private and Personal Use Only