________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) પાછળથી એ સાધુઓને મેાકલી રૂઘનાથજીએ તે પુસ્તક મ ંગાવી લીધું. ખસ આટલાથીજ તેમના હૃદયમંદિરમાં કાધાગ્નિ પ્રજ્જવલિત થયે. અને તેણે આવા નિશ્ચય પણ કરી લીધેા કે- હું નવા મત કાઢું અને રૂઘનાથજીને કષ્ટ આપું. ' અસ્તુ.
તેમણે મેડતાથી વિહાર કરીને મેવાડમાં આવી રાજનગરમાં ચામાસું કર્યું. અહીં સાગરગચ્છના યતિના એક ભંડાર હતા. તે ભંડારમાંથી શ્રાવક લેાકેા તેને જે જોઇએ તે પુસ્તકા દેવા લાગ્યા. પરંતુ ઠીક છે,
સ્યાદ્વાદશૈલીયુક્ત— અનતનયાત્મક--શ્રીજિનવચનના સાચા રહસ્યને, સમુદ્રસમાન ગંભીર બુદ્ધિવાળા પણુ ગુરૂગમતા સિવાય પ્રાપ્ત કરી શકતા નથી, તે ભિખુ નજી જેવા, પ્રથમથી મૂત્તિના ઉત્થાપક- ગુરૂગમતાનુ નામ-નિશાન પણ નહીં. અને વળી ટ′ા–ટખ્ખીથી કામ લેવાવાળાને સાચું રહસ્ય ન મલે અને વિપરીતતા પેદા થાય તે એમાં કાઇ આશ્ચર્યની વાત નથી. ઠીક. થયું પણ તેમજ. ( જેમ જેમ ભિખુનજી
For Private and Personal Use Only