________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) કઈ સમયે રૂઘનાથજી મેડતામાં ભિખુનાજીને શ્રીભગવતીસૂત્ર ભણાવતા હતા. જો કે ભિખુનજીની બુદ્ધિ કાંઈક તીણ હતી, પરંતુ વિચારશક્તિવિપરીત હેવાથી ઘણી વાતમાં એને વિપરીતતા માલૂમ પડવા લાગી.
તેની ચેષ્ટા સામતમલ ધારીમલ શ્રાવક જાણું ગયા. તે શ્રાવકે રૂઘનાથજીને કહ્યું, “આપ આને ભાગવતીસૂત્ર ભણાવી રહ્યા છે પરંતુ આ તે “વથાને મુનાનાં દેવ વિષવન' જેવું થાય છે. આ આગળ જતાં નિદ્ભવ થશે, અનુ ઉત્સુત્ર પ્રરૂપણ કરશે.” રૂઘનાથજીએ કહ્યું-પહેલાં પણ શ્રી વીરભગવાને ગોશાલાને બચાવ્યું હતું, જમાલીને પણ ભણાવ્યું અને નિદ્ભવ થયે તે શું કરી શકાય? પિતાપિતાના કર્મીનુસાર જે ભાવિ-હેનહાર થવાનું હશે, તે થશે જ એ પ્રમાણે કહી એણે ભગવતી તે પૂરી કરાવી. ચેમાસું સમાપ્ત થયા પછી તે ભગવતીજીના પુસ્તકને લઈ ચાલવા લાગ્યા. ત્યારે રઘુનાથજીએ કહ્યું, “પુસ્તક છેડતા જાઓ.” પરંતુ ભિખુનછ તે લઈને જ ચાલ્યા,
For Private and Personal Use Only