________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) કરી, અને ધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ વિગેરે અનેક મંડલાચાર્યે સ્થાપ્યા. ત્યારબાદ શ્રી જિનચન્દ્રસૂરિવિ. સં. ૧૫૩૦ માં જેસલમેર નગરમાં દેવલોક પામ્યા. એમના વખતમાં વિ. સં. ૧૫૦૮ અમદાવાદ શહેરમાં લેકા નામના લહિયાએ પ્રતિમા ઉત્થાપન કરી, અને સં. ૧૫ર૪માં ૯પકમત (લેકામત) શરૂ થયે, અને સં. ૧૫૩૩માં વેષ ધારક ખૂણા નામને કષિ થયો, એની કિંચિત્ ઉત્પત્તિ લખીએ છીએ
અમદાવાદમાં દશાશ્રીમાળી કાનામે એક લહિ હતા, તે યતિનાં પુસ્તકો લખતા હતા. એક વખત તપાગચ્છના જ્ઞાનચન્દ્રજી યતિનું પુસ્તક લખ્યું જેમાં ઘણી ભુલ રહી ગઈ ત્યારે જ્ઞાનચન્દ્રજી એ કેટલાંક કઠોર વચન કહ્યાં ત્યારે લાંકિ લડવા લાગ્યા તે વખતે પતિજીએ ધક્કે દઈને લોંકાને બહાર કાઢી મુક, પછી લેકે લીંબડી ગામમાં જઈને રાજકારભારી લખમશી નામના વણિક પાસે ખુબ શું, ત્યારે લખમસીએ હકીકત પુછી એટલે લોંકાએ કહ્યું
For Private and Personal Use Only