________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
લમેર, પ્રમુખસ્થાનામાં નવીન ચૈત્યાની પ્રતિષ્ઠા કરાવી અને ઠેકાણે ઠેકાણે પુસ્તકભ'ઢાર સ્થાપન કર્યો. અંતમાં સ. ૧૫૫૪ માગશર વદ ૯ નવમીને દિવસ કુંભવમેરૂ નગરમાં દેવલાક ગયા. એમના વખતમાં સ. ૧૪૭૪ માં શ્રીજિનવદ્ધ નસૂરિએ પિપ્પલક ખરતર શાખા કાઢી.
૫૭ શ્રીજિનભદ્રસૂરિની પાટે શ્રીજીનચન્દ્રસૂરિ થયા, તેમના પિતા જેસલમેર ગામના રહેવાવાળા ચમગાત્રીય શાહ વચ્છરાજ નામે હતા, અને માતાનું નામ વાલ્હાદેવી હતું. સંવત ૧૪૮૭ માં જન્મ થયે હતા, સ’. ૧૪૯૨માં દીક્ષા થઈ હતી અને સ. ૧૫૧૪ વૈશાખ વદિ ૨ દ્વિતીયાને દિવસ ટુ ભલમેર્ ગામના ૨ડેવાસી કુકડ ચાપડાગાત્રીય શાહ સમરસિંહે નદીમહાત્સવ કર્યો અને શ્રીકીત્તિ રત્નાચાર્યે સૂરિમંત્ર આપી પદ્મસ્થાપન કર્યો.
ત્યારબાદ વિહાર કરતા આમુજી ઉપર આવ્યા અને ત્યાં નવા પાન નાથ પ્રભુના મિખની પ્રતિષ્ઠા
For Private and Personal Use Only