________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩)
આવ્યું' અનુક્રમે વાચકપદ પ્રાપ્ત કર્યું. સ. ૧૩૩૧ માં આસે વિદે પાંચમને દિવસે સ ક્ષેપથી પાટ મહીત્સવ થયે. અને ત્યારબાદ સ'. ૧૩૩૧ માં ફાગણુ વદિ આઠમને દિવસ વિસ્તાર સહિત સ્વાતિનક્ષત્ર આવે છતે જાલેાર નગરના માગેાત્રીય શાહ ખીમશી નામના શ્રાવકે પચ્ચીશહજાર રૂપીયા ખચીને પાટમહોત્સવ કર્યો, એવી રીતે શ્રીજિનપ્રમેાધસૂરિ નિર્મળ ચારિત્ર પાળીને સ. ૧૩૪૧ માં સ્વર્ગ ગયા.
૪૯ માં તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા,તેમના પિતા સમિયાણા ગામમાં રહેતા હતા, અને તેમનુ નામ છાજેડગોત્રીય મત્રિદેવરાજ હતુ. અને માતાનુ નામ કમલાદેવી હતુ. તેમનુ મૂલ નામ ખંભરાય હતું. અને તેમના જન્મ સં. ૧૩૨૬ માં માગશર શુદ્ધિ ચેાથના થયા હતા. સ’. ૧૩૩૨ માં જાલેાર નગરમાં દીક્ષા થઇ અને સ. ૧૩૪૧ માં વૈશાખ શુદ્ધિ ૩ ત્રીજ સામારને દીવસ માલૂમગાત્રીય શાહ ખીમસીએ આરહેજાર રૂપીયા ખર્ચ કરીને આચાર્યપદ મહાવ
For Private and Personal Use Only