________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૨)
તેમણે સ. ૧૨૫૫ માં ખેડનગરમાં દીક્ષા લીધી અને વીરપ્રભ એવુ નામ રાખવામાં આવ્યું. સ. ૧૨૭૮ માત્ર શુદ્ઘિ ટને દિવસે જાલારનગરમાં માલગાત્રીય શાહ ખીમસીએ માર હજાર રૂપયા ખર્ચ કરીને નદી મહાત્સવ કર્યો અને સર્વદેવાચાચે સૂરિમ ત્રવડે વીરપ્રણમુનિને આચાર્ય પદ આપ્યું" અને જિનેશ્વરસૂરિ નાસ રાખવામાં આવ્યું. તેમના વખતમાં સ. ૧૩૩૧ માં જિનસિંહસૂરિથી લઘુખરતર શાખા નીકળી સ. ૧૩૩૧ માં આસે વિદ છઠને દીવસે અણુસણુ કરી સ્વર્ગે ગયા.
૪૮ શ્રીજિનેશ્વરસૂરિની પાટે શ્રીજિનપ્રાધસૂરિ થયા, તેમના પિતાનું નામ શ્રીચંદ હતું અને માતાનું નામ સિરિયાદેવી હતું. તેમના જન્મ સ્ ૧૨૫૫ માં થયા અને માતાપિતાએ પર્વત એવુ નામ પાડ્યું, સ. ૧૨૯૬.માં ફાગણ વિદ પાંચમને દીવસ હુસ્તનક્ષત્ર આવે છતે થિરાદ નગરમાં દીક્ષા ગ્રહણું કરી અને પ્રોધમૂર્તિ એવું દીક્ષાનુ નામ રાખવામાં
<
For Private and Personal Use Only