________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર, ચાણસમા વગેરે ગામમાં રહે છે અને જૈન વણિકા ના કુળગુરૂ તરીકે વહી વાંચવાનું કાર્ય કરે છે. તેઓ અસલ ચૈત્યવાસી ગુરૂઓમાંથી ઉતરી આવ્યા છે. આ પ્રમાણે ચૈત્યવાસીગચ્છમત સંબંધીની ઐતિહાસિક અને સાંભળેલી હકીકત જણાવી છે. ગછની ઉત્પત્તિ,
ગની ઉત્પત્તિનાં કારણે પરસ્પર એકબીજા ગની પટ્ટાવલિને અવલોકવાથી માલુમ પડે છે. માન્યતાભેદે કેટલાક ગની ઉત્પત્તિ થએલી સમજાય છે. કેટલાક સામાન્યભેદે ગ છે ઉત્પન્ન થએલા છે. સર્વ ગની ઉત્પત્તિને સમય નિર્ણય કરે અને તે અમુક અમુક કારણથી થયા એમ નિર્ણય કરે તે દુર્ઘટ કાર્ય છે. અનેક ગની પટ્ટાવલિયો બહાર પડવાથી ભવિષ્યમાં 'હજી ગની ઉત્પત્તિ સંબંધી નિર્ણય થવામાં ઘણું અજવાળું પડી શકશે.
બંગાલ, હિંદુસ્થાન, દક્ષિણ, ગુજરાત, માર
For Private and Personal Use Only