________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) પંચાશી વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા.
ચેસઠમા પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિ થયા. તે લોલાડા ગ્રામે કઠારી નાગિની ભાર્યો નામિલદેના કેડણ એ નામે પુત્ર સંવત્ ૧૬૩૩ માં જન્મ્યા તેમછે સંવત્ ૧૬૪૨ માંધવલપુરે દીક્ષા લીધી. સં. ૧૯૪૯ માં શ્રીઅમદાવાદે આચાર્ય પદ પામ્યા. સં. ૧૯૭૦ માં શ્રીપાટણે ગશપદ પામ્યા, એમણે કચ્છદેશના અધિપતિને પ્રતિબંધ આપી, આહેડે મૂકા. ઈત્યાદિક એમનાં અનેક સાહસિક કૃત્ય વાંચનારને આનંદ ઉપજાવે તેવાં છે, તે મહટી પટ્ટાવલીમાં લખેલાં છે.
વલી એ ગુરૂના ઉપદેશથી શ્રીનવાનગરમાં સંવત્ ૧૯૭૬ માં લાલણ નેત્રે એસવાલજ્ઞાતે શા. વિદ્ધમાન પદમસીયે નવલાખ મહમુદી ખરતીને એક મોટે જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં ૯૧ મહેટાંબિંબ પધરાવ્યાં, તથા ૪૪૧ બીજા બિંબ ભરાવ્યાં. તથા શા. વિદ્ધમાન પદમસીમેં શ્રી શત્રુંજયતીર્થ ઉપર એક મહટે જિનાલય કરાવ્યું, અને બીજા પણ સાત દેરાસરની શ્રી
For Private and Personal Use Only