________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૧) સિંઘ સાધુને સ્થાપી તેમનું સિંહરિનામ સ્થાપન કરી પછી સંવત્ ૧૨૩૬ માં શ્રી આર્ય રક્ષિત સૂરિનું નિર્વાણુ થયું. એમનું સર્વ મલી એક વર્ષ આયુ હતું. તે પૂર્ણ કરી સવગે ગયા.
પછી અડતાલીશમા પટ્ટધર શ્રીજયસિંહ સૂરિ થયા, તે પૃથ્વીપીઠને વિષે વિહાર કરતા હતા, તે વખત પાટણમાં જેસિંઘરાજાને પાટે કુમારપાલ રાજા બેઠા જેણે શ્રીહેમાચાર્યની વારમાં અઢારદેશમાં જીવદયા પળાવી તે ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. એ વખતે અણહિલપુર પાટણમાં અચલગચ્છનું નામ ગરવ કરતું હતું.
માયાतप्पट्टि पउमहंसो, गणाहिवो सूरिराय जयसिंहो । कच्छवि गाम दुगंतर, गच्छेसो परिकरेण जुओ ॥१॥
અર્થ હવે તે શ્રીજયસિંહસૂરિ કહેવા શેભનિક છે, કે જેમ પસરવરે રાજહંસ શેભાને ધરે છે, તેમ ગણાધીશને વિષે શ્રીજયસિંહસૂરિ શો
For Private and Personal Use Only