________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૦) મરે પિતાને ચારિત્ર લેવાની વાત કહી તેમને ગુરૂ સંવત્ ૧૧૯૭ માં દીક્ષા દીધી.
જેસિંઘકમર દીક્ષા લીધા પછી ત્રણ વર્ષમાં ત્રણ કેટી ગ્રંથ ભણ્યા, પછી મદાઉર નગરે સંવત ૧૨૦૨ ના વર્ષે શ્રીજયસિંઘસરિયે શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદે થાપી તેનું આર્યશક્ષિત સૂરિ એવું બીજું નામ દીધું.
તે આર્ય રક્ષિત સૂરિજી પૃથ્વીપીઠને વિષે વિચરતા ઘણા સાધુ સાધ્વીને પરિવારે વિહાર કરતા સર્વ મલી એકવીશ સાધુને દીક્ષા દીધી,તથા ઈગ્યારસને ત્રીશ સાધ્વીને દીક્ષા દીધી, બાર સાધુને આચાર્ય પદે સ્થાપ્યા, વીસ સાધુને ઉપાધ્યાય પદે સ્થાપ્યા, સીતેર સાધુને પંડિતપદે સ્થાપ્યા, એકને ત્રણ સમયશ્રી આદિક સાધ્વીને શ્રીમહત્તરાપદે સ્થાપના કરી. ખાસી વડેરી સાથ્વી પવરણ થાપી. સર્વ મલી ૩પ૧૭ સાધુ આદિકને પરિવાર થયા. ઈત્યાદિથાપના કરીને પછી બિંણપનગર આવ્યાતિહા પિતાની પાટ જે.
For Private and Personal Use Only