________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેડીને લઈ ગયા. ચકેશ્વરજી પતે આહાર વહેરાવવા આવ્યાં. સેનામહેને થાળ ભરીને દેવીએ કહ્યું આ વહારે. સાધુ બે વાર કહ્યું આ અમેને લેવું ક૯પે નહી, તે વારે ત્રીજીવાર થાળમાં શ્રાવકે ચેખા ભરી લાવ્યા તે વહેય. તે વારે દેવીયે વર દીધા કે આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામ હશે તે તે ગામમાં એક, બે, ત્રણ અથવા ચાર જણની પાસે પ્રાચે સોનૈયા અવશ્ય હશે, એમ કહી દેવી અદશ્ય થઈ.
પછી ઉપાધ્યાયે સાધુઓની સાથે માલવદેશવિહાર કર્યો.સવે મળી એકવીસે ૨૧૦૦ સાધુઓને દીક્ષા દીધી. તથા અગીઆરસે સાધ્વીઓને દીક્ષા આપી તે વાત ગુરૂ સાંભળી તે વારે વિજયચંદ્ર ઉપાધ્યાયજીને તેડાવી લઈ આચાર્યપદ આપ્યું. તે સડતાલીશમા પાટે શ્રી આર્ય રક્ષિતસૂરિ કિયા ઉદ્ધારક થયા અને એ સૂરિથી શ્રી ચકેશ્વરી દેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગચ્છ એવું નામ સ્થપાયું. તે આચાર્યથી માંડીને શ્રીમેરૂતુંગ સૂરિ થયા તિહાં સુધી જેટલા આચાર્ય
For Private and Personal Use Only