________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૯)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ રચી.
૫૭ શ્રીપુણ્યરત્નસૂરિ—વિક્રમ સંવત્ ૧૪૯૯ માં આચાર્યપદે વિદ્યમાન હતા.
૫૮ શ્રીસાધુરત્નસૂરિ—સંધવી ગાત્રીય, વિક્રમ સવત્ ૧૫૩૭ માં આચાર્યપદે બિરાજ્યા. એમના મુખ્ય શિષ્ય શ્રીપા ચદ્રસૂરિનેવિક્રમસંવત્ ૧૫૬૫માં આચાર્ય પદ આપી સ્વગે` ગયા, વિક્રમસંવત ૧૫૩૦ વર્ષે આ આચાય ના સમયમાં લાંકાશાએ જિન પ્રતિમા સ્થાપિ, લુપક મત ચલાવ્યે .
૫૯ શ્રીપાર્શ્વ ચદ્રસૂરિ—હુમીરપુર નગરવાસિ પ્રાગવંશીય, વેલ્ડંગ શાહુ પિતા, વિમલાદે માતા, જન્મ વિક્રમ સ. ૧૫૩૭ માં, દીક્ષા વિક્રમ સંવત્ ૧૫૪૬ માં, વિક્રમ સ. ૧૫૫૪ માં,ઉપાધ્યાય પદવિક્રમ સવત્ ૧૫૬૫ માં, આચાર્ય પદ. વિક્રમ સંવત્ ૧૫૯૯ માં, યુગપ્રધાન પદ. વિક્રમ સ’વત્ ૧૯૧૨, જોધપુરમાં સ્વર્ગે ગયા. આ આચાય પરમ ત્યાગી વૈરાગી નિગ્ન થ ચૂડામણિ થયા, તેઓએ મરૂધરાખીશ રાવગાંગજી તથા
For Private and Personal Use Only