________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮)
ફ્રિાજશાહુ તખલખ ખાદશાહને પ્રતિમધ્યેા. તેમજ જૈનની ઘણી જાહોજલાલી કરી હતી. તેમજ તેઓએ પ્રાકૃત શ્રીપાલચરિત્ર, લઘુક્ષેત્રસમાસ, સ્વાપન્નવૃત્તિ ગુણુસ્થાનકમારાહ સ્વાપન્નવૃત્તિ વગેરે અનેક પ્રુથેાના કર્તા આ મહાત્મા થયા છે. એમના શિષ્ય શ્રીસામચંદ્રસૂરિએ કથામહાદ્ધિ અને ગણધર દેઢ શતક એમ અનેક પ્રથા કર્યો છે.
૫૩ શ્રીહેમચંદ્રસૂરિ—પેાતાના ગુરૂના રચેલા શ્રીપાળચરિત્રને વિક્રમ સંવત ૧૪૨૮ માં લખ્યું છે. ૫૪ શ્રીપૂર્ણ ચંદ્રસૂરિ—વિક્રમ સંવત્ ૧૪૩૦ વર્ષે આચાર્ય પદ્મ, હિંગઢ ગાત્રીય હતા.
૫૫ શ્રીહેમહં સરિખડવાલ જ્ઞાતિય, અત્રણ શાખા, હિં’ગડ ગાત્રીય, વિક્રમ સંવત્ ૧૪૫૩ વર્ષ થયા.
૫૬ શ્રીલક્ષ્મીનિવાસસૂરિ——વિક્રમ સંવત્ ૧૪૭૦ વર્ષ આચાર્ય પદે વિધમાન હતા. એમના ગુરૂભાઈ શ્રીરત્નાકરસૂરિએ રત્નાકર પચીશી નામની
For Private and Personal Use Only