________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫ વર્ષે ૯૯ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગે ગયા. શ્રીવીરનિર્વાણ પછી ૨૧૪ વર્ષે “આષાઢાચાર્ય” અને વ્યક્તવાદ સ્થાપી ત્રીજે નિન્દવ થયે. સ્થૂલભદ્રસ્વામિ સ્વર્ગ ગયા પછી ચાર પૂર્વનું જ્ઞાન, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ અને મહા પ્રણિધાન ધ્યાન એ ચાર વસ્તુઓ વિચ્છેદ ગઈ. ૧. પ્રભવવામી, ૨ શય્યભવસૂરિ, ૩ ચશભદ્રસૂરિ, ૪ સંભૂતિવિજ્યસૂરિ ૫ ભદ્રબાહુસ્વામી, ૬ સ્થૂલભદ્રસવામી, એ ચદપૂવી થયા.
૧૦ શ્રી આર્યમહાગિરિ–એલાપત્યોત્રીય, ૩૦ વર્ષ ગ્રહવાસ, ૪૦ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૩૦ વર્ષ આચાર્યપદે. શ્રીવીરનિર્વાણ પછી ૨૪૯ (પાઠાંતરે ૨૪૫) વર્ષે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભેગવી વગે ગયા. જિનકલ્પિપણું વિચ્છેદ ગયું હતું, છતાં આચાર્ય જનક૯િ૫ના અભ્યાસી થયા હતા. આ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી રર૦ વર્ષે “અશ્વામિત્ર શૂન્યવાદી નિહ થયે. ૨૨૮ વર્ષે “ગંગ” નામને બે યિા સ્થાપનાર પાંચમો નિહ્વ થયે.
For Private and Personal Use Only