________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) દિવંગતા મહાભાગ્યસારા, સર્વાયુઃ ૬૯ ગ્રંથા - બૃહન્નવ્યક્ષેત્રસમાસ, સત્તરિસયહાણ-પત્રાખિલ ૨૮ સ્વકૃતચતુરર્થી શ્રીતીર્થરાજસ્તુતિ: શ્રીશેયાદિ બહુનિ સ્તવાનિ. - ૪ શ્રીદેવસુંદરસૂરિ. વિક્રમાત્ ૧૪૫૬ સ્વર્ગ પ્રાચીનપટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. સં. ૧૩૬ જન્મ, ૧૪૦૪ દીક્ષા, મહેકવરે સં. ૧૪૨૦ વર્ષે સૂરિપદ,
૫૦ શ્રીસેમસુંદરસૂરિ.વિકમાત્ ૧૪૯ સ્વર્ગ પ્રાચીનપટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. સં. ૧૪૧૩ વર્ષ જન્મ, ૧૪૩૭ દીક્ષા, સં. ૧૪૫ર સૂરિપદ, સં. ૧૪૯
સ્વર્ગ, એગશાસ્ત્રઉપદેશમાલાવબોધઃ, ભાષ્યાવારિ, કલ્યાણકર્તાત્રપ્રમુખ: ૧૫૦૦ શિષ્યાતેષુ શ્રીશાંતિચંદ્ર ગણિ. ષમાસ્યાદિતપ: કારિણા દસ દેવાલયયાત્રા સં. શ્રીગણરાજસ્ય શ્રીધરણુવિહારપ્રાસાદલેયદીપકનામા પ્રતિષ્ઠિતઃ, તારંગે શ્રીઅજીતનાથપ્રતિષ્ઠા બિંબ સવાલક્ષસાઈ દેસલપુરા સંગોવિદન કારાપિતા: સૂરિપદ પ, વાચકપદપ, વિબુધપદ બહુનિ,
For Private and Personal Use Only