________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૪૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારા: શ્રીવીરશાસનાદ્યાતકારકા:, સંવત્ ૧૨૮૫ વર્ષે
તપાગચ્છ સ્થાપના.
૪૫ શ્રીદેવેન્દ્રસૂરિ વિક્રમાત્ ૧૩૨૭ સ્વર્ગ પ્રાચીન સંસ્કૃત' પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૪૪ શ્રીદેવેન્દ્રસૂરિ. શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃતા ગ્રંથાસ્ત્યતે–નિકૃત્યસૂત્ર વૃત્તિ, નત્યક ગ્રંથપંચકવૃત્તિ:, ધ રત્નવૃત્તિ:, સુદર્શનાચરિગ, ભાષ્યાણિ ત્રીણિ, સિરિઉસહસ્તવાદયશ્ચ ચતુર્વેદ પારદાતૃણાં દેવેદ્રસૂરીણાં શ્રીસ્તંભતી ચતુષ્પથસ્થિત કુમારવિહાર દેશનાયાં ૧૮૦૦-અઢારશત મુખવસ્ત્રિકા નૈાવિત્તબ્રાહ્મણુાદય: સભ્યાઃ; મત્રિવસ્તુ પાલ તેજ:પાલાદયશ્ચ ક્રિયાબહુમાન ગાઢ વહન્તિ. ૧૩૦૨ વર્ષ શ્રીવિદ્યાનંદસૂરીણાં સૂરિપદ, તદા તસ્ય મંડપાત્ કુકુમવૃષ્ટિ: ॥
૪૭ શ્રીસામપ્રભસૂરિ. વિક્રમાત્ ૧૩૭૩ સ્વ. ૪૮ સામતિલકસૂર. વિક્રમાતા ૧૪૨૪ સ્વ પ્રાચીન પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૧૩૫૫ વર્ષે માઘમાસે જન્મ, ૧૩૬૯ દીક્ષા, ૧૩૭૩ સૂરિપદ, ૧૪૨૪
For Private and Personal Use Only