________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
કરીને ફાગણ વદી ખીજને દીવસે હારીજ ગામ અમા આવ્યા હતા; ત્યાં હાલ આગગાડી થઈ છે. હારીજ ગામમાં અમેા પ્રાચીન જૈન દેરાસરનું ખંડેર દેખવા ગયા હતા, ત્યાં એ જૈન મંદિરનાં ખંડેર છે. તેમાં એક તા હાલ સારી સ્થિતિમાં છે. પૂર્વે હારીજમાં શ્રાવકાનાં ૫૦૦ ઘર હતાં, ને હાલમાં શ્રાવકનુ એકજ ઘર છે. દહેરાસરનું ખંડેર જોતાં હજાર દોઢ તુજાર વરસનું પ્રાચીન હોય તેમ સભવે છે, ને ઔરંગજેબ અથવા અઠ્ઠાઉદ્દીનના વખતમાં તે દહેરાસર તૂટેલુ હાય એમ જણાય છે. ને તેના મૂળનાયકજીને રાધનપુરના જૈન દહેરાસરમાં પધરાવેલા છે, ને તે હાલ પણ હારીજા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. હારીજા ગચ્છની ઉ ત્પત્તિની યાદી જાળવવા માટે દહેરાસરનું પ્રાચીન ખંડેર જાળવવાને ગાયકવાડ સરકારને વિનતિ કરવાના જરૂર છે. હીરાપદ્ઘિ ગામને નામે હીરાપદ્ઘિ ગચ્છની ઉત્પત્તિ થયેલી છે. અમારા સમજવા પ્રમાણે વિજાપુર પાસે હીરપુર ગામ છે ત્યાં પૂર્વે ભીલ્લાની
For Private and Personal Use Only