________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) દેકાણે વિક્રમા, ૪૪૦ વર્ષે વલૂભીને ભંગ લખેલો છે.
મ. વહૃભીના ભંગમાં શ્રીગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ સંઘની રક્ષા કરી.
- ૨૫ શ્રીવિકમસૂરિ. શ્રીવીરાત્ ૮૮૨. ૨૬ શ્રીનસિંહસૂરિ. ૨૭ શ્રીસમુદ્રસૂરિ.
૫. શ્રીવીરાત્ @ વર્ષ પછી શ્રીકાલિકાચાયે પાંચમની ચોથે સંવત્સરી કરી. આ કથન શ્રીનિશીથચૂર્ણિ, વ્યવહારસૂત્ર, મૂલથુદ્ધિ-પ્રકરણાદિ ગ્રંથમાં છે.
૧. શ્રીવીરાત્ ૧૦૦૦ વર્ષે સત્યમિત્ર આચાર્યની. સાથે સર્વ પૂર્વનિ વ્યવછેર થયો.
૨૮ શ્રીમાનદેવસૂરિ. ૫. શ્રીવત્ ૧૧૧૫ વર્ષ પછી શ્રીજીનલદ્વગણિ ક્ષમાશ્રમણ. ધ્યાનશતકના કર્તા.
૨૯ શ્રીવિબુધપ્રભસૂરિ. ૩૦ શ્રીજયાનન્દસૂરિ ૩૧ શ્રીરવિપ્રભસૂરિ. તેઓએ શ્રીવીરાત ૧૧૭૦ વર્ષે નડેલનગરમાં શ્રીનેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વ. શ્રીવીરાત ૧૧૯૦ ઉમાસ્વાતિ યુગપ્રધાન.
૩૨ શ્રીયદેવસૂરિ. (કઈ પટ્ટાવલીમાં શ્રીય
For Private and Personal Use Only