________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) બૃહદવૃત્તિ આદિ ગ્રંથમાં છે. હાલમાં તેરાપંથીઓએ ઘણીજ કપલ-કલ્પના ઉભી કરી છે, કે જે દિગબરમતના પ્રાચીન ગ્રંથને મેળવવાથી માલૂમ પડે છે.
૧૭ શ્રીસામંતભદ્રસૂરિ. આ આચાર્ય પ્રાય: વનમાં જ રહેતા હતા. જેથી લેકેએ “ વનવાસી” ગછનું નામ રાખ્યું. ત્યારપછી નિર્ણથગછનું ચોથું વનવાસી ગ૭” એ નામ થયું. - ૧૮ શ્રીવૃદ્ધદેવસૂરિ. શ્રીવીરાત્ ૬૯૬ વર્ષ. ૧૯ શ્રીપ્રોતનસૂરિ ૨૦ શ્રીમાનદેવસૂરિ. લઘુશાંતિકર્તા. આ આચાર્યે તક્ષશિલા નગરીના સંઘને મરકી શાંત થવા સારૂ નડેલનગરથી લઘુશાંતિસ્તાત્ર રચી કહ્યું. ૨૧ શ્રીમાનતુંગસૂરિ. ભક્તામરાદિસ્તવકત્ત. તથા વૃદ્ધભેજાદિ રાજાના પ્રતિબંધક. રર શ્રીવીરાચાર્ય. તેમણે શ્રીવીરાત્ ૭૭૦ વષે નાગપુરમાં શ્રી નમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨૩ શ્રીજયદેવસૂરિ. શ્રીવીરાત્ ૮૨૬ વર્ષે ૨૪ શ્રીદેવાનંદસૂરિશ્રીવીરાત ૮૪૫ વષે. વિકમાત ૩૭૫ વર્ષ પછી વલુભીનગરીને ભંગ. કઈ
For Private and Personal Use Only