________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભવે છે. અથવા બીજી રીતે જુદે પણ ગણાતે હેય એમ સંભવે છે. કડવાપંથની ઉત્પત્તિ ગુજરાતમાં ને બીજ ગચ્છની ઉત્પત્તિ મેવાડમાં થયેલી છે. પાર્શ્વનાથના સંતાનિયાથી કવલાગચ્છની ઉત્પત્તિ થયેલી છે. કતકપરા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે. પાયચંદ્ર ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં અથવા ગુજરાતમાં સં. ભવે છે, કાસદ્રા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થઇ છે. સરવાલ ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થયેલી છે, અને આબુજી પાસે બ્રહ્માણુ અપરનામ વણમાં બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિ થઈ છે. અમે બ્રહ્માણ ગામ નજરે જોયું છે. તેમાં એક જૈન દેરાસર છે ને પહેલાંનું પ્રા ચીન દેહરાસર હાલમાં તૂટી ગયેલું નજરે પડે છે. નાણકીય અને નાણાવલ ગછ એક હોવા જોઈએ. પિપલીયા ગચ્છની ઉત્પત્તિ મારવાડ અગર ગુજસતમાં પિપલીયા ગામમાં થયેલી સંભવે છે. ભાવનારને ભાવડહેર ગચ્છ એક જણાય છે. ભાવડાર ગચ્છની ઉત્પત્તિ પ્રાયઃ ગુજરાતમાં થઈ સંભવે છે. વિજાપુર
For Private and Personal Use Only