________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬)
અનાન્યેા. જૈન વિક્રમ રાજાએ સિદ્ધાચલના મહાન સધ કાઢચે હતા. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ વિ. સ ૩૦ માં દક્ષિણુ દેશમાં પ્રતિષ્ઠાનપુર ( પૈઠણુ ) માં સ્વર્ગગમન કર્યું. સિદ્ધસેનદિવાકરસૂરિએ ખત્રીશ અત્રીશીઓ, કલ્યાણુ મદિર તેંત્ર, એક વિશતિ સ્થાન પ્રકરણ, શાશ્વત જિનસ્તુતિ-સમ્મતિસૂત્ર વિગેરે નનાવેલ છે.
નિવૃત્તિગચ્છ નિવૃત્તિગચ્છમાં મહાસિદ્ધાંત શિશમણિ કેણુાચાય થયા. વિક્રમ સ. ૧૧૨૦ માં દ્રોણાચાર્ય વિદ્યમાન હતા. શ્રીઅભયદેવસૂરિએ રચેલી નવાંઞીવૃત્તિયા શોધવામાં તે મુખ્ય હતા. અભયદેવસૂરિ પર તે ગુણાનુરાગ ધારણ કરતા હતા. દ્રોશુાચાયે એદાનિયુક્તિ પર ટીકા રચેલી છે.
સાલ કી પહેલા ભીમ રાજાના દ્રાણાચાર્ય મામા થતા હેતા. દ્રોણાચાય ધણ ખરૂં પાટણમાં રહેતા હતા. દ્રાણાચાર્યના ભાઇ સ ંગ્રામસિંહના મહીપાલ પુત્ર હતા. તેણે દ્રોણાચાર્ય પાસે દીક્ષા લીધી તેનુ નામ સૂરાપાય
For Private and Personal Use Only