________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮). વીરજનેને સતે, સેવા ભક્તિ કરી હશે, રહેતા ન અન્યાયે રે.
જેને. ૬ જીવે વીરપ્રભુ માટે, ધર્મ ન છડે શિર સાટે જાય ન પાપણી વાટે.
જેને. ૭ અરિહંત મહાવીર મનપ્યારા, શરણ કરી જગદાધારા સફલ કરે નિજ અવતારા.
જેને. ૮ જૈનધર્મ માટે મરતા, સ્વર્ગવિષે તે અવતરતા; દુઃખી જનેને ઉદ્ધરતા.
જેને. ૯ ધીરા વીરા રણશુરા, દીન જનપર નહીં કૂરા; જીવન સૂત્રથી પૂરા.
જે. ૧૦ સાધુસંત મુજસમ દેખે, નિન્દા દેષને ઉવેખે; આત્મા સમી દુનિયા પેખે.
જેને. ૧૧ જેને મહાવીર સમા-ગણતા રાખે ન સ્વાર્થતમા સમજે સદગુરૂ જ્ઞાન ગમા,
જેને. ૧૨ જૈને વીરજને એવા, કરતા વિશ્વતણી સેવા બુદ્ધિસાગર ગુરૂદેવા.
જેને. ૧૩
( ૧૦૫ )
અરિહંતપદની ગુહલી. ભવિ તને વરે સુરીશ્વર છપાયા. એ રાગ વીર ઉપદેશે અરિહંત પ્રભુ જગદેવા, અરિહંત પદની રે કરજે ભાવે સેવા; ચેત્રીશ અતિશય મહિમા ધારક વાણી ગુણ પાંત્રીશ; સમવસરણમાં બેસી જિનવર, ઉપદેશે જગદીશ. વીર. ૧
For Private And Personal Use Only