________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
છપ્પનનિંગ કુમરી તિહાં આવે, પૂજી શુચિ જલશુ' નવરાવે;
જીવા મહીધર લગે જીનરાયા, અવિચલ રહેજો ત્રિશલાના જાયા. ૨ ગીરૂમ પ્રભુનુ વદન નિહાળી, ચાલી ગ્રુપે ચતુરા ખાળી; હરખ્યા સુરપતિ સેહમ સ્વામિ, જાણી જન્મ્યા જગ વીશરામી. સુઘાષા ઘંટા તલ વજડાવે, તતક્ષણ દેવ સહુ તિહાં આવે; પ્રભુ ગ્રહી કૉંચન ગિરિપર ઠાવે, સ્નાન કરી જીનને નવરાવે મી. ૪ એક કોડી ઉપર વળી જાણા, સાઠ લાખ સંખ્યા પરિમાણેા; સહુ કલશા શુચિ જલજી' ભરીયા, તત્ક્ષણ સેહમ સંશય ધરીયા, પ ચિંતે લઘુ વય છે પ્રભુ વીર, કિમ સહેરો જલધારા નીર;
વીરે તસ સ’શય મન જાણી, કરવા ચિત્રીત અતિશય નાણી. ખી. ૬ મહીધર નિજ અંગુઠે ચપ્યા, તત્ક્ષણ મેરૂ થરથર કખેા; માનું નૃત્ય કરે છે રસિયા, પ્રભુપદ ફરસે થઇ ઉલ્લસીયેા. ખી. ૭ જાણ્યું ઇંદ્રે સહુ વિરતંત, ખેલે કરોડી ભગવત; ગુન્હા સેવકના એ સહેજો, મિથ્યા દુઃકૃત એહના હો . નાત્ર કરી માતાને સમપે, ઠવી પહેાતા નંદીશ્વર દ્વીપે; પૂરણ લાહારે લેવા, અઢાઇ મહેત્સવ તિહાં કરવા, પુત્ર વધાઇ નીસુણી રાજા, પચ શબ્દ વજડાવે વાજા; નિજ પરિકર સતાષી વારૂ, વમાન નામ ઠવે ઉદારૂ. અનુક્રમે જોખનવય જખ થાવે, નૃપતિ રાજપુત્રી પરણાવે; ભાગવી પ્રભુ સાંસારિક ભાગ, દ્વીપ કહે મન પ્રગટયા જોગ. ખી. ૧૧
ખી.
ખી. ૧૦
( ૩ )
ભવિ તુમે વો રે સૂરિશ્વર ગચ્છરાયા, એ દેશી.
હવે કલ્યાણક ત્રીજી' એવું, જગ ગુરૂ દીક્ષા કરૂં, હષિત ચિત્ત ભાવે ગાવે, તેહનું ભાગ્ય ભલેફ્
For Private And Personal Use Only
3