________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ત્રિજ્ઞાની તીર્થકર સંયમને ગ્રહે, સે સંયમ પામી જિનવર આણ જે. મુનિવર. ૨ રંકજને પણ સંયમથી સુખિયા થયા, થાશે અનંતા સંયમથી નિર્ધાર જે જ્ઞાન સફલતા, સંયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાધિ પાર જે. મુનિવર. ૩ અન્તર ગુણની સ્થિરતા સંયમ મટકું, ઈન્દ્રાદિક પણ સેવે મુનિવર પાય જો; દિવ્યાદિકથી સંયમ પાળે મુનિવરો, સંયમ સેવે જન્મ જરા દુઃખ જાય છે. મુનિવર. ૪ નિશ્ચયને વ્યવહાર સંયમ સાધના, જિન આગમથી સંયમના આચાર જે; સંયમ પાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર છે. મુનિવર. ૫ જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હંસ જે; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કમને કર્તા તપથી દવસ જે. મુનિવર ૬ ત્રિગુપ્તિને સમિતિ પચે પરિવર્યા, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણગાર જે; બુદ્ધિસાગર સગુરૂ મુનિને વંદના, જગમાં જેને થયે સફળ અવતાર જે. મુનિવર. ૭
For Private And Personal Use Only