________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી. ૫
( ૪૧ ) નય વ્યવહાર શાસન ચાલે વીરનું, જંગમ તીર્થોનતિ વ્યવહારે થાય છે; શ્રાવક સાધુ ધમેં પણ વ્યવહાર છે, પૂજા ભકિત વ્યવહારે જયકાર જે. નિશ્ચયનય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધર્મ તીર્થ ઉછેર જે; બે નય માને ધર્મ કર્મની સાધના, નાશે તેથી જન્મ મરણના ખેદ જે. દુનિયાના વ્યવહારે વર્તે ભાવથી, ધર્મ તણા વ્યવહારે શક થાય જે. તે પણ મિથ્યા ભ્રમણ જાણ ત્યાગશે, નય વ્યવહારે ઉદ્યમથી સુખ થાય છે. બે નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનકિયાથી શાશ્વત મુક્તિ થાય છે; બુદ્ધિસાગર અંતરમાં અધ્યાત્મથી, વર્તે બાહિર વ્યવહારે હિત લાય જે.
સાચી. ૬
સાચી. ૭
સાચી. ૮
ગહેલી રૂપ शूरवीर साधु व्रत पाळे छे ते उपर. (હવે મને હરિ નામશું નેહ લાગે, એ રાગ. ) મુક્તિના પન્થ શૂરવીર ચાલશે રે જાગી, કાયર તે જાય ત્યાંથી ભાગી રે
મુક્તિ . સુભટને વેષ પહેરી પ રણમાં તે, ચાલે છે સહુની રે આગે;
For Private And Personal Use Only