________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૬ )
કુટુબ જનમાં લેશ વધારે નહિ કદી, ભાઈ એનની સાથે રાખે પ્રેમ જો; બ્રહ્માં નતાને પ્રાણાંતે ત્યાગે નહીં, દયા ધર્મથી જીવ પર રાખે રહેમ જો,
મિથ્યા કુરૂ સગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધમે વર્તે ટેક જો; લોક વિરૂદ્ધને દેશ વિરૂદ્ધને ત્યાગતા, જૈન ધર્માંથી વિરૂદ્ધ ત્યાગ વિવેક જો,
ક્રોધ કરીને પ્રમદા માર ન મારતા, પ્રાણાંતે પણ વેશ્યા ઘેર ન જાય જો; મુનિ નિંદા અપમાન કરે નહિ સ્વસમાં, સાધુ જનને દાન કરે હિત લાય જો,
આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબ જનને કરે નીષિના બેધ જો; ઝુગટું સટ્ટા ચારી વ્યસના ત્યાગતા, ઘડી ઘડીમાં કરે નિહ તે કોય જો,
ધર્મ કરતાં વાર નહીં નિજ નારીને, સુખ દુઃખમાં રામભાવે કાઢે કાળ જો; નિન્દ્રા લવરી અદેખાઇને ત્યાગતા, સજ્જન મુખથી કઠ્ઠા ન દેવે ગાળ જો.
ધર્માંદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાલુ જીવદયા પ્રતિપાલ જો; બુદ્ધિસાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધાર જો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજી.
સમજી.
૯
સમજી, ૧૦
સમજી. ૧૧
સમજી. ૧૨
સમજુ, ૧૩