________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૪ )
ગુરૂની આજ્ઞા કોઇ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ માં કદી ન કરવા સ્વાર્થ જો; વિનયવ'ત શિષ્યે સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નહિં પરમા જો. મહાવ્રતાને ધારી આતમ ધ્યાનમાં, રમળે જેથી જાગે અન્તર ચેાત જો; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાવે કૈવલજ્ઞાને સત્ય ઉદ્દાત જો. અનેકાન્તદર્શનથી આતમ એળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હોય જો, આત્મસ્વરૂપે ખૈલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાય જો, ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે; ગુર ભકિતથી શકિત પ્રગટે સ ો; સદ્ગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેની વિષય વાસના ગવ જો; રાગી દ્વેષી ગુરૂ નિન્દક જે પ્રાણિઆ, ધિક્ ધિક્ તેના માનવ ભત્ર અવતાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ દન દોહીલુ, પામી પ્રાણી ઉતરે ભવની પાર જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સશ
સદ્ગુરૂ પ
સર
સ. ૭
સદ્ગુરૂ
ગહુલી. ૩૧
शिष्यने सद्गुरुनी शिक्षा.
( આધવજી સદેશા કહેજો શ્યામને. એ રામું )
સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જો;