________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂની. આ
(૧૬) કપટ કૂડું આળ ન દીજે કઈને, આગમ વાણી સાંભલીએ બહ માનજે; માનવ ભવ પામીને જન્મ સુધારીયે, કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજે.
ટા ઝઘડા ધર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરો કદાગ્રહ ત્યાગજે, અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે, શ્રાવક કરણી કરીયે ધરિ મન રાગજે. જૂઠી માયા બાજીગરની બાજુમાં, જૂઠી માયા જગતતણી ક્ષણ નાશ: સત્ય સ્વરૂપ આતમનું જ્ઞાને જાણતાં, બુદ્ધિસાગર તારમતિ પદ આશ.
ગુરૂની. ૫
ગુરૂની. ૬
ગલી ૧૭ मुनिराज दीक्षा ले ते वखते गावानी.
( રહે ગુરૂ ફાગણ માસ ચોમાસુરે એ રાગ) નમું નિશદીન મુનિવર નિરખર, શુદ્ધ સંયમ મારગ પરખી, નમું. તમે વિષયા રસના ત્યાગીરે, શુદ્ધ મુનિ મારગ લય લાગીરે, બન્યા ઉદાસીનથી વૈરાગીરે.
નમું. ૧ રાગ દ્વેષને ફરે ટાળીરે, મેહ માનતણું જેર ગાળીરે; પંચ સુમતિ ગ્રહી લટકાળી રે.
નામું. ૨ તમે છેડી દુનિયા દીવાનીરે, ઘરબાર મહેલ રાજધાની ત્યાગી કાયરતા નાદાનીરે.
નમું. ૩ ઉચર્યો પંચ મહાવ્રત સારારે, ત્યાગી અવ્રત પંચ નઠારાંરે; રૂંધ્યાં દુઃખકર આશ્રવ બારાંરે.
નમું. ૪
For Private And Personal Use Only