SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (100) કીડીના દરમાં હાથી પેઠે–હાથી સરીખા ચદ પૂર્વધર તે પ્રમાદ યેગે નિગેદરૂપી કીડીના દરમાં પેસે છે. ઢાંકણીએ કુંભારજ ઘડીઓ-માયારૂપી ઢાંકણુએ આત્મા ચતુર હતે. પણ કુંભાર કર્યો. લગડા ઉપર ગર્દભ ચઢી –તે કુંભારને ઘરે મનરૂ૫ ગર્દભ છે તે રાગદ્વેષરૂપી લગડા ઉપર ચઢયું છે. અંધ દરપણમાં મુખ નીરખે–અજ્ઞાન અંધ આત્મા ધ્યાનરૂપ દર્પ ણમાં મુખ જુએ છે, એટલે અજ્ઞાન સહિત એવા જે અતીત લોક સમાધિ ચઢાવે છે, પણ તેને જ્ઞાન વિના શુદ્ધ સમાધિ પ્રાપ્ત થતી નથી અને આત્માનું સ્વરૂપ દેખાતું નથી. માંકડું બેઠું નાણું પરખે 6 ચા–તેમ વળી જૈન શાસન પામે તે પણ શી સિદ્ધાઈ થઈ? ચપળ ચિત્ત અતિવિષયી છતે નવ તત્વાદિક નાણું પરખે એટલે નાણું તે ચેખું પણ વ્રત ધારી ચપલ મર્કટ એ કેતુક. સુકે સરેવર હંસ તે હાલે-જ્ઞાન ઉપશમ જલ રહિત સંસારમાં મૃગતૃષ્ણ, સમાન ધન, સ્ત્રી સુખરૂપ સરવરે જીવરૂપ હંસ માલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્ર સરોવરથી ભ્રષ્ટ થયા તે સંસારમાં વિષયરૂપ સુકે સરેરે રતિ પામે છે. પર્વત ઉડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીઆ પર્વત સરિખા સંય મથી ભ્રષ્ટ એવા પડવાઈ થયા ત્યારે એકેન્દ્રિયપણે આકાશે રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડકે –તે મુનિ અવધિ મનઃ૫ર્યવધર પૂર્વધર વાઘ સરખા હતા, પણ માયારૂપ છછુંદરીથી ભડકયા, સંસારે પડ્યા. For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy