________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) હરીઆળી.
ચેતન ચેતે ચતુર ચલા–હે ચેતન ચતુર વાકયે શિક્ષાને સમજે. ચતુર બોલે જે નર બીજે–ચતુરની ચતુરાઈએ જે મૂખે અણુસ
મજણે કરી બીજે. મૂરખ વાતે હઈડું રી–અને ચાર મૂખ મળે તેની વાતે જેનું
| મન રીઝે. તેહને શી શાબાશી દીજે છે ૧ ૨ તે મૂખને પંતિ શી રીતે
શાબાશી આપે? મૂર્ખ છે, ગર્દભ છે, એવી રીતે શાબાશી દીએ, માટે મૂર્ખ આગળ શાસ્ત્ર તે શસ્ત્રરૂપ છે માટે ચતુર
હોય તે સમજે. પાયે ખોટે મેહેલ ચણાવે–આત્મા મનુષ્ય ભવ પામી સમકિતરૂપ
પાયા વિના ચરણ સિત્તરી રૂપણી ચિત્રશાળા મેહેલ ચણવે.
એટલે ચારિત્ર મહેલ ન શોભે. થંભ મલખે માલુ જડાવે–વળી દાન, શીલ, તપ, ભાવ એ ચાર
થંભ ચેખા નથી, મલેખા સરીખા છે તે ઉપર વ્રતરૂપ માળા
જડાવે. વાઘની બેડે બાર મુકાવે–પરમાધામરૂપ વાઘ સામા વસે છે,
તોપણ એ વિરતીનાં બારણાં ઉઘાડાં મુકે તે મૂખ છે. વાંદરા પાસે નેવ ચલાવે છે –મનરૂપ ચપલ વાંદરાં પાસે
પાપ ઢાંકવારૂપ નેવ ચલાવે છે તે કેમ ટંકાએ. નારી મેટી કંથ છે છે-સંસારમાં તૃષ્ણારૂપિણે નારી મેટી છે,
અને આત્મારૂપ ભર્તાર લઘુ કહેતાં માને છે ના ભરતાં પાણીનો લેટે–અજ્ઞાની જીવને ઉપશમ જલનો લેટે
ભરતાં ન આવડે. પુજી વિના વેપાર છે ટે–જ્ઞાનરૂપ પુંછ ધન વિના કણક્રિયારૂપ
વેપાર માટે કરે છે.
For Private And Personal Use Only