________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
સ. આંખ વિના દેખે ઘણુ‘રે—કેવલજ્ઞાનીને દ્રવ્યેન્દ્રિયનુ પ્રત્યેાજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોયા વિના પણ દેખે છે. જ્ઞાન નેત્રે કરી જગને દેખે છે.
સ. રથ બેઠા મુનિવર ચલેરે—અઢાર હજાર સીલાંગ રથ તેમાં બેઠા થકા મુનિરાજ મુક્તિ મા ભણી ચાલે છે.
સ. હાથ જલે હાથી ડૂબીએરે—અધ પુદ્ગલ માંહે સંસાર તે તેથ જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતા થક સરાગ સંજમે પડતા કદાચિત્ મિથ્યાત્વ પામે તે મુનિયા હાથી સરિખા હાથ જલે ડુબ્યા જાણવા.
સ. કુતરીએ કેશરી હણ્યારે. ગા. ૩—નિદ્રારૂપી કુતરીએ ચાદ પૂધર સરીખા કેશરી સિહુને હુણ્યા એટલે પ્રમાદ યાગ્યે ચાદ પૂર્વાંધર સ’સારમાં ભમે છે.
સ. તરફ્યેા પાણી નહિ પિએરે—સ’સારી જીવ અનાદિ કાળથી તરફ્યા છે, તેને ગુરૂ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતાં નથી.
સ. પગ વિણા મારગ ચહેરે—શ્રાવક તથા સાધુના ધમ એ બે પગ માંહેલા એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માગે ચાલે છે તે બહુ દુ:ખને પામે છે.
સ. નારી નપુંસક ભોગવેરે—મન નપુંસક છે ચેતનારૂપી સ્રીને લેગવે એટલે મન સહચારી ચેતના થયાં ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે.
સ. અંબાડી ખર ઉપરેરે ! ૪ u--ભવાભિનંદી દુન્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણ પક્ષીઓ મનુષ્યને ગ ભ કહીએ તેને ચરિત્ર દેવું તેને ગર્દભ ઉપર અંબાડી જાણવી.
સ. નર નિત્ય એક ઉભા રહેરે--સદૈવ એક પુરૂષ ઉત્તેાજ છે, તે કેમ કે ચાદ રાજ લેાકરૂપ એક નર છે તેમધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લેાક પંચાસ્તિકાય મધ્યે ઉશ્
For Private And Personal Use Only