________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૬) ચતુર સીંહ ઠગારે ભાગ ૩ એ ૦૪_o
ગéલી ૭૭ મી. વાલે મહારે મારગડે રૂંધેરે તિણા હાથ, તેની
મુને જાપટું લાગી રે–એ દેશી. જગ ઉપકારી રે વીર જિર્ણોદ, મગધે વિચરતાં આવે રે છે સાથે સુર નરેના લઈ વૃંદ ગિરિવૈભારે સુહારે છે ૧ ગોયમ સાહમ જાસ વજીર, મુનિગણ
સુપદ સેવતા રે | અભિગ્રહ ઘારી રે કઈ મુનિ ધીર, રવિશં દ્રષ્ટિ લગાવતારે ૨ આવે ભવનાધિપના વીશ, અત્રીશ વ્યંતરના રાજા રે મળિયા વૈમાનિકના ઇશ, દશશશી રવિ તેજે તાજા રે ૩ ઇણિષરે ચારે જાતના દેવ, કડાકડિ મળી ઘણું રે કરતા - મવસરણ તતખેવ, નિજ નિજ કૃત્યની નરિ મણા રે || ૪. ત્રિગડે બેસી ત્રિભુવન તાત, ધર્મ કહે કરૂણ આણી રે જેવી સત્તાગત નિજ જાત, આત્મતત્ત્વ લહે પ્રાણી રે ૫ | નરપતિ શ્રેણિકની ઘરનાર, ચંદ્ર મુખી ચલણરાણી રે ! કરતી સ્વાસ્તિક મંગળ સાર, નિજ ગુરૂ આગળ ગુણખાણી રે છે કે પ્રભુને માણક મોતી વધાવ, વિચ વિચ પદ પ્રણમે તિહાં રે અંતર આતમભાવ જગાવે, પુણ્ય ભંડાર ભરે જિહાં રે
For Private And Personal Use Only